સુરતઃ શહેરના સરદાર બ્રિજ પરથી એક યુવતીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવા જતી હતી. જોકે, તે કૂદે તે પહેલા જ લોકો દોડી આવ્યા હતા અને યુવતીને બચાવી લીધી હતી.
કોઈ કારણો સર મહિલા બ્રિજ પરથી કૂદવા તૈયારી કરી રહી હતી ત્યાં લોકો જોઈ ગયા હતા. સ્થાનિક લોકોએ મહિલાને પકડી રિક્ષામાં લઈ જવામાં આવી હતી. યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કરતા મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા.
સુરતઃ સરદાર બ્રિજ પરથી યુવતી કૂદવા જતી હતી, પરંતુ લોકો આવી ગયા ને.......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 03:58 PM (IST)
યુવતી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવા જતી હતી. જોકે, તે કૂદે તે પહેલા જ લોકો દોડી આવ્યા હતા અને યુવતીને બચાવી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -