Boat Accident : વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં વિદ્યાર્થીઓથી ભરેલ એક બોટ પલટી જતાં હડકંપ મચીગઇ હતી. બોટમાં 10 વિદ્યાર્થી સવાર હતા. 5 વિદ્યાર્થીનું અત્યાર સુધીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. કેટલાક વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની આશંકા સેવાઇ રહી છે. વિદ્યાર્થીઓની શોધ ચાલું છે
Breaking News: વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના, વિદ્યાર્થીથી ભરેલી બોટ પલટી જતાં મચી ગઇ હડકંપ
gujarati.abplive.com
Updated at:
18 Jan 2024 05:22 PM (IST)
Breaking News: વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના, વિદ્યાર્થીથી ભરેલી બોટ પલટી જતાં મચી ગઇ હડકંપ