ગત 15મી જુલાઇએ વડોદરા જિલ્લામાં કુલ 77 કેસ નોંધાયા હતા. જેની સામે 138 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, 15મીએ નોંધાયેલા કેસ કરતાં વધુ 61 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ 15મીએ વડોદરામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. છેલ્લા એક અઠવાડિયામાં 517 કેસ નોંધાયા છે. જેની સામે 580 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
કોરોનાના કહેર વચ્ચે વડોદરા માટે શું આવ્યા મોટા રાહતના સમાચાર? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jul 2020 11:44 AM (IST)
ગઈ કાલે 16મી જુલાઇએ વડોદરા જિલ્લામાં કુલ 74 કેસ નોંધાયા હતા. જેની સામે 166 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
NEXT
PREV
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે વડોદરા માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં છેલ્લા બે દિવસથી નવા આવી રહેલા કેસો સામે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ગઈ કાલે 16મી જુલાઇએ વડોદરા જિલ્લામાં કુલ 74 કેસ નોંધાયા હતા. જેની સામે 166 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, ગઈ કાલે સામે આવેલા કેસો કરતાં વધુ 92 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ ગઈ કાલે એક પણ દર્દીનું વડોદરામાં મોત થયું નહોતું.
ગત 15મી જુલાઇએ વડોદરા જિલ્લામાં કુલ 77 કેસ નોંધાયા હતા. જેની સામે 138 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, 15મીએ નોંધાયેલા કેસ કરતાં વધુ 61 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ 15મીએ વડોદરામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. છેલ્લા એક અઠવાડિયામાં 517 કેસ નોંધાયા છે. જેની સામે 580 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ગત 15મી જુલાઇએ વડોદરા જિલ્લામાં કુલ 77 કેસ નોંધાયા હતા. જેની સામે 138 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આમ, 15મીએ નોંધાયેલા કેસ કરતાં વધુ 61 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ 15મીએ વડોદરામાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. છેલ્લા એક અઠવાડિયામાં 517 કેસ નોંધાયા છે. જેની સામે 580 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -