ગોધરાઃ પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચવાના દિવસે છુટાહાથની મારામારી થઈ હતી. પાલિકાના વોર્ડ નંબર 5માં કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા મારામારી થઈ હતી.
વોર્ડ 5 ના કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા વોર્ડ 4ના કોંગ્રેસના ઉમેદવારે જ બબાલ કરી હતી. મારામારીની ઘટનામાં ગોધરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મહેશ હરૂમલાણી વચ્ચે આવતા મામલો બીચકયો હતો. ગોધરા કેલકટર કચેરી કમ્પાઉન્ડમાં જ થઈ છુટા હાથની મારામારી થઈ હતી.
ગુજરાતની કઈ પાલિકામાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછા ખેંચી લેતા કાર્યકરોએ કરી છૂટાહાથની મારામારી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2021 03:26 PM (IST)
વોર્ડ 5 ના કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચતા વોર્ડ 4ના કોંગ્રેસના ઉમેદવારે જ બબાલ કરી હતી. મારામારીની ઘટનામાં ગોધરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મહેશ હરૂમલાણી વચ્ચે આવતા મામલો બીચકયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -