તેમના પત્ની મંજુલાબેન પણ કોરોના વાયરસને કારણે શિકાગોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 35 દિવસ અગાઉ વૃદ્ધ દંપતી વડોદરાથી અમેરિકા ગયું હતું. વડોદરાના ભાયલી - વાસણા રોડ પર તેમનો બંગલો આવેલો છે. પરિવાર વર્ષોથી અમેરિકામાં રહે છે. નોંધનીય છે કે, અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 5 હજારથી વધુ લોકોના મોત થયા છે. આજે અમેરિકામાં 6 અઠવાડિયાના બાળકનું પણ મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
કોરોનાથી અમેરિકામાં ગુજરાતીનું મોત, પત્નીને પણ કોરોના પોઝિટિવ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Apr 2020 09:32 AM (IST)
અમેરિકામાં મૂળ વડોદરાના ગુજરાતીનું મોત. પત્ની પણ કોરાનાની ઝપેટમાં.
NEXT
PREV
વડોદરાઃ ગુજરાત, દેશ અને દુનિયામાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. હાલ, અમેરિકામાં સૌથી વધુ ખરાબ સ્થિતિ છે, ત્યારે અમેરિકામાં ગુજરાતીનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. મૂળ વડોદરાના વેપારી 75 વર્ષીય છીનુભાઈ પટેલનું અમેરિકામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તેઓ શિકાગોમાં વર્ષોથી બિઝનેસ કરી રહ્યા છે.
તેમના પત્ની મંજુલાબેન પણ કોરોના વાયરસને કારણે શિકાગોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 35 દિવસ અગાઉ વૃદ્ધ દંપતી વડોદરાથી અમેરિકા ગયું હતું. વડોદરાના ભાયલી - વાસણા રોડ પર તેમનો બંગલો આવેલો છે. પરિવાર વર્ષોથી અમેરિકામાં રહે છે. નોંધનીય છે કે, અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 5 હજારથી વધુ લોકોના મોત થયા છે. આજે અમેરિકામાં 6 અઠવાડિયાના બાળકનું પણ મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
તેમના પત્ની મંજુલાબેન પણ કોરોના વાયરસને કારણે શિકાગોની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 35 દિવસ અગાઉ વૃદ્ધ દંપતી વડોદરાથી અમેરિકા ગયું હતું. વડોદરાના ભાયલી - વાસણા રોડ પર તેમનો બંગલો આવેલો છે. પરિવાર વર્ષોથી અમેરિકામાં રહે છે. નોંધનીય છે કે, અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 5 હજારથી વધુ લોકોના મોત થયા છે. આજે અમેરિકામાં 6 અઠવાડિયાના બાળકનું પણ મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -