વડોદરામાં ફટાકડાની દુકાનમાં લાગી આગ, 7 ના મોત, 3 ઈજાગ્રસ્ત
abpasmita.in
Updated at:
28 Oct 2016 07:53 PM (IST)
NEXT
PREV
વડોદરા: વડોદરામાં વાઘોડિયાના રૂસ્તમપુરા ગામે ફટારડાની દુકાનમાં આગ લાગી હતી. ફટાકડાની દુકાનમાં આ આગ લાગવાની ધટનાને કારણે 7 લોકોના મૃત્યું થયા છે. આ ફટાકડાની દુકાન ઘરમાં કરી હોવાના કારણે આગ બીજા માળ સુધી પ્રસરી હતી. આ આગ લાગવાની ધટનામાં એક સિલિન્ડર ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ધટનામાં સાત લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આગને કાબુમાં લેવા માટે વડોદરા, બોડેલી, વાઘોડિયોના ફાયર ફાયટર ધટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લેવાની કામગીરી ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -