ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે દિલ્લીની ટુંકી મુલાકાતે જશે. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે  મુલાકાત કરશે. સવારે દિલ્લી જવા રવાના થશે. અને બપોર બાદ ગુજરાત પરત ફરશે.