પ્રદુષણ અટકાવવા માટે પેરિસ અગ્રીમેન્ટ અનુસાર એફિલ ટાવરને ગ્રીન લાઇટથી સજાવાયો
abpasmita.in
Updated at:
05 Nov 2016 01:42 PM (IST)
NEXT
PREV
નવ દિલ્લીઃ સહિત દુનિયાના અનેક મોટા શહેરો પ્રદૂષણનો ભોગ બન્યા છે. આ પ્રદૂષણને ઘટાડવા માટે ભારત સહિત 96થી વધુ દેશોએ કલાયમેન્ટ ચેન્જ માટેના પેરિસ એગ્રિમેન્ટ પર સહીં કરી છે. આ એગ્રિમેન્ટનો અમલ શરૂ થતા એફિલ ટાવરને ગ્રીન લાઈટથી સજાવાયો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -