અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ UNમાં કરી ભારત અને ચીનની પ્રશંસા
abpasmita.in | 20 Sep 2016 10:51 PM (IST)
નવી દિલ્લીઃ સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાનું 71મું સત્ર શરૂ થઈ ગયું છે. મંગળવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાનું ભાષણ આપ્યું હતું. જેમા ઓબામાએ આતંકવાદ અને શરણાર્થી સમસ્યા છે. જળવાયું પરિવર્તન સહિતના અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર વ્યક્ત કર્યો હતો. સાથે જ ભારત અને ચીનના વિકાસની પ્રશંસા કરી હતી.