આ પહેલા આ રેકોર્ડ અમેરિકન અંતરિક્ષ યાત્રી પેગી વિટસનના નામે હતો, જે 2016-17 દરમિયાન સ્ટેશન કમાન્ડર તરીકે 288 દિવસ સુધી આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મિશનથી વૈજ્ઞાનિકોના ભવિષ્યના ચંદ્ર તથા મંગળ મિશનો માટે મહત્વપૂર્ણ ડેટા મળ્યો છે.
ક્રિસ્ટિના કૉચની સાથે યુરોપિયન અંતરિક્ષ એજન્સીની અંતરિક્ષ યાત્રી લૂકા પરમિતાનો અને રશિયન અંતરિક્ષ યાત્રી એલેક્ઝેન્ડર સ્ક્વૉત્સરેવ પણ આજે ધરતી પર પરત ફરશે.
આ કૉચનુ પ્રથમ અંતરિક્ષ મિશન હતુ, પોતાના પહેલા જ મિશનમાં તે સતત લાંબા સમય સુધી અંતરિક્ષમાં રહેનારી અમેરિકન અંતરિક્ષ યાત્રીઓના લિસ્ટમાં સ્કૉટ કેલી બાદ બીજા નંબર પર પહોંચી ગઇ છે, જે 340 દિવસ સુધી સતત અંતરિક્ષમાં રહી હતી.