ચીનમાં કોરોના વાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે જ્યારે અન્ય દેશોમાં આ મામલાઓ વધી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચેતવણી જાહેર કરી છે.
કોરોના વાઈરસ હવે વિશ્વના 50થી વધારે દેશમાં ફેલાઈ ગયો છે. વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 83,045 કેસ સામે આવ્યા છે. તેમાંથી 78,824 કેસ ચીનમાંથી છે. એકલા ચીનમાં 2,788 મોત થયા છે. બાકીના વિશ્વમાં 4,400 કેસ સામે આવ્યા છે અને 70 લોકોએ જીવ ગુમાવ્યો છે.
સાઉદી અરબે વિશ્વના 7 દેશના પર્યટકોના ઈ-વિઝા પર પ્રતિબંધ મુક્યો છે. આ દેશમાં ચીન-ઈટાલી, દક્ષિણ કોરિયા, જાપાન, મલેશિયા, સિંગાપોર, કઝાખસ્તાન છે. એટલું જ નહીં સાઉદી સરકારે મક્કા અને મદીના આવનારા વિશ્વભરના જાયરીનો પર પણ હંગામી ધોરણે પ્રતિબંધ મુક્યો છે.
બીજિંગમાં શુક્રવારે પ્રત્યેક દેશની સરકારે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તાજા આંકડા રજૂ કરવામાં આવ્યા છે જે આ પ્રકારે છે.
ચીન : 78,824 કેસ, 2788 મોત
હોંગકોંગ : 92 કેસ, બે મોત
મકાઉ : 10 કેસ
દક્ષિણ કોરિયા : 2022 કેસ, 13 મોત
જાપાન : ડાયમંડ પ્રિંસેઝ ક્રૂઝ જહાજના 705 સહિત 918 કેસ, 8 મોત
ઈટલી : 650 કેસ, 15 મોત
ઈરાન : 254 કેસ, 26 મોત
સિંગાપોર : 96 કેસ
અમેરિકા : 60 કેસ
કુવૈત : 43 કેસ
થાઈલેન્ડ : 40 કેસ
બહરીન : 33 કેસ
તાઈવાન : 32 કેસ, એક મોત
ઓસ્ટ્રેલિયા : 23 કેસ
મલિશિયા : 23 કેસ
જર્મની : 21 કેસ
ફ્રાંસ : 38 કેસ, બે મોત
સ્પેન : 17 કેસ
વિયેતનામ : 16 કેસ
બ્રિટન : 15 કેસ
સયુક્ત અરબ અમીરાન : 19 કેસ
કેનેડા : 14 કેસ
ઈરાક : 6 કેસ
રશિયા : 5 કેસ
સ્વિટ્ઝરલેન્ડ : 5 કેસ
ઓમાન : 6 કેસ
ફિલીપીન : 3 કેસ, એક મોત
ભારત : 3 કેસ
ક્રોએશિયા : 3 કેસ
યૂનાન : 3 કેસ
ઈઝરાઈલ : 3 કેસ
લેબનાન : 3 કેસ
પાકિસ્તાન: 2 કેસ
ફિનલેન્ડ : 2 કેસ
ઓસ્ટ્રિયા : 2 કેસ
સ્વીડન : 7 કેસ
મિસ્ત્ર : 1 કેસ
અલ્જીરિયા : 1 કેસ
અફઘાનિસ્તા : 1 કેસ
નોર્થ મૈકેડોનિયા: 1 કેસ
જોર્જિયા : 1 કેસ
એસ્યોનિયા : 1 કેસ
બેલ્જિયમ : 1 કેસ
નેઘરલેન્ડ : 1 કેસ
રોમાનિયા : 1 કેસ
નેપાળ : 1 કેસ
શ્રીલંકા : 1 કેસ
કંબોડિયા : 1 કેસ
નોર્વે : 1 કેસ
ડેનમાર્ક : 1 કેસ
બ્રાજિલ : 1 કેસ