ક્યૂબાના મહાન ક્રાંતિકારી અને પૂર્વ રાષ્ટ્રપતિ ફિદેલ કાસ્ત્રોનું 90 વર્ષની વયે નિધન થયું છે. ક્યૂબાના હાલના રાષ્ટ્રપતિ અને ફિદેલના ભાઈ રાઉલ કાસ્ત્રોએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.