તેમને ભરોસો અપાવ્યો છે કે જો તેમની પસંદગી કરવામાં આવશે તો અમેરિકા ચાર ટકાનો વિકાસ દર મેળવશે. ટ્રંપે કહ્યું, નવા વિકાસ આંકડાઓ હાલમાં જાહેર થયા છે જેના પછી દેશનો સરેરાશ વિકાસ દર આ વર્ષ દુ:ખદ રૂપથી 1.5 ટકા વિકાસ દર રહ્યો હતો. જો ચીન સાતથી આઠ ટકાનો જીડીપી મેળવી શકે છે તો તમે જાણી શકો છો કે આ કેટલું મોટું સંકટ છે. તેમને કહ્યું, ચીનનો વિકાસ દર સાત ટકાનો છે અને તે ખુશ નથી. અમે માત્ર એક ટકા પર છીએ.
ટ્રંપે કહ્યું, ‘ભારત 8%ના દરથી વિકાસ કરી શકે છે તો અમેરિકા કેમ નહીં’
abpasmita.in
Updated at:
29 Oct 2016 03:05 PM (IST)
NEXT
PREV
વૉશ્ગિટન: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના ધીમા આર્થિક વિકાસ માટે હાલના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને જવાબદાર ઠેરવતા કહ્યું છે કે જો ભારત જેવો વિશાળ દેશ આઠ ટકાના દરથી વિકાસ કરી શકે છે તો અમેરિકા કેમ ના કરી શકે. ટ્રંપે ન્યૂ હેમ્પશાયરના માનચેસ્ટરમાં એક ચૂંટણી રેલીમાં શુક્રવારે (28 ઓક્ટોબર) કહ્યું, ‘અમે છેલ્લે ત્રિમાસિકમાં એક ટકાના વિકાસ દર પર હતા. નોકરીઓની સંખ્યા ખતરામાં હતી. ઓબામા આધુનિક ઈતિહાસમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમના કાર્યકાળમાં એક વર્ષમાં ત્રણ ટકાનો પણ વિકાસ દર મેળવી શક્યા નથી. હાલના આંકડામાં સામે આવ્યું છે કે અમેરિકી અર્થવ્યવસ્થાએ વર્ષ 2016ની ત્રિમાસિકમાં 2.9 ટકાનો વાર્ષિક દરથી વિકાસ કર્યો છે. તેના થોડાક જ કલાકો પછી ટ્રંપે કહ્યું, તે કહે છે કે આ મુશ્કેલ છે કારણ કે આપણો દેશ મોટો છે, પરંતુ જોવા જઈએ તો ભારત અમેરિકાથી પણ મોટો દેશ છે અને તે આઠ ટકાના દરથી વિકાસ કરી રહ્યો છે.
તેમને ભરોસો અપાવ્યો છે કે જો તેમની પસંદગી કરવામાં આવશે તો અમેરિકા ચાર ટકાનો વિકાસ દર મેળવશે. ટ્રંપે કહ્યું, નવા વિકાસ આંકડાઓ હાલમાં જાહેર થયા છે જેના પછી દેશનો સરેરાશ વિકાસ દર આ વર્ષ દુ:ખદ રૂપથી 1.5 ટકા વિકાસ દર રહ્યો હતો. જો ચીન સાતથી આઠ ટકાનો જીડીપી મેળવી શકે છે તો તમે જાણી શકો છો કે આ કેટલું મોટું સંકટ છે. તેમને કહ્યું, ચીનનો વિકાસ દર સાત ટકાનો છે અને તે ખુશ નથી. અમે માત્ર એક ટકા પર છીએ.
તેમને ભરોસો અપાવ્યો છે કે જો તેમની પસંદગી કરવામાં આવશે તો અમેરિકા ચાર ટકાનો વિકાસ દર મેળવશે. ટ્રંપે કહ્યું, નવા વિકાસ આંકડાઓ હાલમાં જાહેર થયા છે જેના પછી દેશનો સરેરાશ વિકાસ દર આ વર્ષ દુ:ખદ રૂપથી 1.5 ટકા વિકાસ દર રહ્યો હતો. જો ચીન સાતથી આઠ ટકાનો જીડીપી મેળવી શકે છે તો તમે જાણી શકો છો કે આ કેટલું મોટું સંકટ છે. તેમને કહ્યું, ચીનનો વિકાસ દર સાત ટકાનો છે અને તે ખુશ નથી. અમે માત્ર એક ટકા પર છીએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -