ઇરાનમાં પ્રથમ કાયદો હતો કે મહિલાઓ સ્ડેડિયમમાં જઇ શકતી નહોતી પરંતુ ઇરાનની 29 વર્ષીય ફૂટબોલ પ્રશંસ સહર ખોડયારીએ પણ પોતાની ઇચ્છાઓ આગળ મજબૂર હતી. તે સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ જોવા માંગતી હતી પરંતુ તેની આ ઇચ્છાને લઇને તેણે જીવ ગુમાવ્યો પડ્યો હતો. મહિલાઓને મેદાનમાં જવાની મનાઇ હતી એટલા માટે સહર પુરુષોના કપડા પહેરીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પકડાઇ ગઇ હતી. ત્યારબાદ કોર્ટે તેને છ મહિનાની સજા ફટકારી હતી. જેલ જવાના ડરથી તેણે કોર્ટ બહાર જ આત્મહત્યા કરી લીધી હતી. સહરને ઇરાનની બ્લૂ ગર્લ કહેવામાં આવે છે. સહર ખોડયારીના મોત બાદ એક મોટું કેમ્પેઇન શર થયું અને જેની સામે ત્યાં સરકાર ઝૂકી અને તેણે 3500 મહિલાઓને સ્ટેડિયમમાં મેચ જોવાની મંજૂરી આપી હતી.
ફીફા વર્લ્ડકપ મેચ દરમિયાન રચાશે ઇતિહાસ, 40 વર્ષ બાદ સ્ટેડિયમમાં પ્રવેશ કરશે ઇરાની મહિલાઓ
abpasmita.in
Updated at:
09 Oct 2019 06:25 PM (IST)
1979થી મહિલાઓને કોઇ પણ રમતના સ્ટેડિયમમાં જઇને મેચ જોવા પર પ્રતિબંધ છે
NEXT
PREV
તહેરાનઃ ઇરાન અને કોલંબિયા વચ્ચે ગુરુવારે ફીફા વર્લ્ડકપ 2022ની ક્વોલિફાયર મેચ દરમિયાન એક ઇતિહાસ રચાશે. આ ઇતિહાસ બંન્ને ટીમોના ખેલાડી નહી પરંતુ 40 વર્ષની રાહ જોયા બાદ પ્રથમવાર સ્ટેડિયમમાં પ્રવેશ કરનારી ઇરાની મહિલાઓ રચશે. નોંધનીય છે કે ઇરાન એક શિયા મુસ્લિમ દેશ છે. અહીં 1979થી મહિલાઓને કોઇ પણ રમતના સ્ટેડિયમમાં જઇને મેચ જોવા પર પ્રતિબંધ છે. આ પાછળનો તર્ક આપવામાં આવ્યો છે કે મહિલાઓને ઓછા કપડા પહેરેલા પુરુષોને જોતા બચવું જોઇએ. હવે લાંબા સમય બાદ આ રૂઢિવાદી પરંપરા ખત્મ થઇ ગઇ છે. સ્ટેડિયમમાં છેલ્લા દિવસોમાં બ્લૂ ગર્લના મોત બાદ ઇરાન સરકારે સ્ટેડિયમમાં મહિલાઓને પ્રવેશ કરવાની મંજૂરી આપી દીધી છે. ઇરાન સરકારે 3500 મહિલાઓને મેચ જોવાની મંજૂરી આપી છે.
ઇરાનમાં પ્રથમ કાયદો હતો કે મહિલાઓ સ્ડેડિયમમાં જઇ શકતી નહોતી પરંતુ ઇરાનની 29 વર્ષીય ફૂટબોલ પ્રશંસ સહર ખોડયારીએ પણ પોતાની ઇચ્છાઓ આગળ મજબૂર હતી. તે સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ જોવા માંગતી હતી પરંતુ તેની આ ઇચ્છાને લઇને તેણે જીવ ગુમાવ્યો પડ્યો હતો. મહિલાઓને મેદાનમાં જવાની મનાઇ હતી એટલા માટે સહર પુરુષોના કપડા પહેરીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પકડાઇ ગઇ હતી. ત્યારબાદ કોર્ટે તેને છ મહિનાની સજા ફટકારી હતી. જેલ જવાના ડરથી તેણે કોર્ટ બહાર જ આત્મહત્યા કરી લીધી હતી. સહરને ઇરાનની બ્લૂ ગર્લ કહેવામાં આવે છે. સહર ખોડયારીના મોત બાદ એક મોટું કેમ્પેઇન શર થયું અને જેની સામે ત્યાં સરકાર ઝૂકી અને તેણે 3500 મહિલાઓને સ્ટેડિયમમાં મેચ જોવાની મંજૂરી આપી હતી.
ઇરાનમાં પ્રથમ કાયદો હતો કે મહિલાઓ સ્ડેડિયમમાં જઇ શકતી નહોતી પરંતુ ઇરાનની 29 વર્ષીય ફૂટબોલ પ્રશંસ સહર ખોડયારીએ પણ પોતાની ઇચ્છાઓ આગળ મજબૂર હતી. તે સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ જોવા માંગતી હતી પરંતુ તેની આ ઇચ્છાને લઇને તેણે જીવ ગુમાવ્યો પડ્યો હતો. મહિલાઓને મેદાનમાં જવાની મનાઇ હતી એટલા માટે સહર પુરુષોના કપડા પહેરીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પકડાઇ ગઇ હતી. ત્યારબાદ કોર્ટે તેને છ મહિનાની સજા ફટકારી હતી. જેલ જવાના ડરથી તેણે કોર્ટ બહાર જ આત્મહત્યા કરી લીધી હતી. સહરને ઇરાનની બ્લૂ ગર્લ કહેવામાં આવે છે. સહર ખોડયારીના મોત બાદ એક મોટું કેમ્પેઇન શર થયું અને જેની સામે ત્યાં સરકાર ઝૂકી અને તેણે 3500 મહિલાઓને સ્ટેડિયમમાં મેચ જોવાની મંજૂરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -