ટોક્યો: જાપાનના પશ્ર્ચિમ ભાગમાં આજે 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પરંતુ સુનામીનો કોઈ ખતરો નથી.
દેશની ભૂગર્ભવિજ્ઞાન સંસ્થાના અનુસાર તોત્તોરી પ્રીફેક્ચરમાં સ્થાનિક સમય અનુસાર રાત્રે 2 વાગ્યા બાદ ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેંદ્ર જમીનથી 10 કિલોમીટર નીચે માપવામાં આવ્યું છે.