Russia Ukraine War-  રશિયા અને યૂક્રેનની વચ્ચે મહિનાઓથી તણાવ ચાલી રહ્યો હતો, અને છેવટે આ તણાવ બન્ને દેશો વચ્ચે યુદ્ધનમાં ફેરવાઇ ગયો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને યૂક્રેન વિરુદ્ધ જંગનુ એલાન કરી દીધુ છે. આ એલાન બાદ તરત જ રશિયન સેનાએ યૂક્રેનની રાજધાની કીવમાં મોટા મોટા ધમાકા કરીને તબાહી કરવાની શરૂ કરી દીધુ છે. આ બધાની વચ્ચે હવે સોશ્યલ મીડિયામાં પર મીમ્મસ બનવા લાગ્યા છે. જુઓ મજેદાર મીમ્સ............. 


ઉલ્લેખનીય છે કે, બન્ને દેશો વચ્ચે નવેમ્બરથી તણાવ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે ટ્વીટર પર યૂઝર્સ મજેદાર મીમ્સ દ્વારા બન્ને દેશોને આડેહાથ લઇ રહ્યાં છે.