પાકિસ્તાનને પત્ર લખીને બૉલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાને યુએનની ગુડવિલ એમ્બેસેડર ફૉર પીસના પદ પરથી હટાવવાની માંગ કરી છે. પત્રમાં શિરીન માઝરીએ લખ્યું કે, ''તમે પ્રિયંકા ચોપડાને યુએનની ગુડવિલ એમ્બેસેડર બનાવી છે, ભારતના ભાગ વાળા કાશ્મીરમાં જે કંઇ થયુ છે, તે મોદી સરકારના આંતરરાષ્ટ્રીય સંમેલનોના ઉલ્લંઘન કરવાના કારણે થયુ છે."
પાકિસ્તાને પત્રમાં પ્રિયંકા ચોપડાને ગુડવિલ એમ્બેસેડર પરથી હટાવાની માંગ કરી છે. આ પત્ર હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.