સેનાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર હિમસ્ખલનના કારણે મૃત્યુ પામેલા એક જવાનનો મૃતદેહ લઈ જઈ રહ્યું હતું, ત્યારે તકનીકી ખામીના કારણે એસ્તોર જિલ્લાના ઉત્તરી મિનીમર્ગ એરિયામાં શનિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં પાયલટ, કો-પાયલટ અને બે સેનાના જવાન સામેલ હતા.
પાકિસ્તાનની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, પાયલટ સહિત 4 લોકોનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Dec 2020 03:02 PM (IST)
સેનાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર હિમસ્ખલનના કારણે મૃત્યુ પામેલા એક જવાનનો મૃતદેહ લઈ જઈ રહ્યું હતું, ત્યારે સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું,
પ્રતિકાત્મક તસવીર
NEXT
PREV
મુલ્તાન: પાકિસ્તાનમાં સેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ચાર લોકોનાં મોત થયા છે. પાકિસ્તાન સેનાએ કહ્યું કે, બચાવ અભિયાન દરમિયાન સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ચાર લોકોનાં મોત થયા છ.
સેનાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર હિમસ્ખલનના કારણે મૃત્યુ પામેલા એક જવાનનો મૃતદેહ લઈ જઈ રહ્યું હતું, ત્યારે તકનીકી ખામીના કારણે એસ્તોર જિલ્લાના ઉત્તરી મિનીમર્ગ એરિયામાં શનિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં પાયલટ, કો-પાયલટ અને બે સેનાના જવાન સામેલ હતા.
સેનાએ જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર હિમસ્ખલનના કારણે મૃત્યુ પામેલા એક જવાનનો મૃતદેહ લઈ જઈ રહ્યું હતું, ત્યારે તકનીકી ખામીના કારણે એસ્તોર જિલ્લાના ઉત્તરી મિનીમર્ગ એરિયામાં શનિવારે સાંજે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોમાં પાયલટ, કો-પાયલટ અને બે સેનાના જવાન સામેલ હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -