સૂત્રોના જણાવ્યા મુજબ, આ પાકિસ્તાની લડાકૂ વિમાન F-16ના કાટમાળની તસવીર છે, જેને ગઈકાલે પીઓકેમાં તોડી પાડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ રહી છે કે આ તસવીર MiG વિમાનની છે, જોકે વાયુસેનાના સૂત્રોએ કરેલી સ્પષ્ટતા મુજબ આ પાકિસ્તાની પ્લેન F-16નો જ કાટમાળ છે.
ભારતે તોડી પાડેલા પાકિસ્તાનના વિમાનનો કાટમાળ POKમાંથી મળ્યો, જુઓ તસવીર
abpasmita.in
Updated at:
28 Feb 2019 11:28 AM (IST)
NEXT
PREV
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાની કાર્યવાહીથી ગભરાઈ ગયેલા પાકિસ્તાનના વિમાને બુધવારે ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી હતી. આ સમયે ભારતીય સેનાએ પાકિસ્તાનના F-16 વિમાનને નૌશેરા વિસ્તારમાં તોડી પાડ્યુ હતું. જેનો કાટમાળ આજે POKમાંથી મળી આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ પાકિસ્તાની લડાકૂ વિમાન F-16ના કાટમાળની તસવીર છે, જેને ગઈકાલે પીઓકેમાં તોડી પાડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ રહી છે કે આ તસવીર MiG વિમાનની છે, જોકે વાયુસેનાના સૂત્રોએ કરેલી સ્પષ્ટતા મુજબ આ પાકિસ્તાની પ્લેન F-16નો જ કાટમાળ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, આ પાકિસ્તાની લડાકૂ વિમાન F-16ના કાટમાળની તસવીર છે, જેને ગઈકાલે પીઓકેમાં તોડી પાડવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા થઈ રહી છે કે આ તસવીર MiG વિમાનની છે, જોકે વાયુસેનાના સૂત્રોએ કરેલી સ્પષ્ટતા મુજબ આ પાકિસ્તાની પ્લેન F-16નો જ કાટમાળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -