વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી હતી. મોદીએ કહ્યું કે, અમારા વિસ્તારમાં બર્બરતા માટે કોઈ જગ્યા નથી. ભારત શ્રીલંકાના લોકો સાથે મજબૂતાઈથી ઊભો છે. તેમને મૃતકો અને ઘાયલો પ્રત્યે દુખ વયક્ત કર્યું.
આ ઉપરાંત પીએમ મોદીએ રાજસ્થાનના ચિત્તોડગઢમાં ચૂંટણી સભાને સંબોધતા શ્રીલંકામાં થયેલા હુમલા સંદર્ભે કહ્યું કે, ભારત શ્રીલંકા સાથે ઊભું છે. આવી કટોકટીમાં ભારત શ્રીલંકાને શક્ય તેટલી મદદ કરશે.
શ્રીલંકામાં પાંચ ચર્ચ અને ત્રણ હોટલમાં સીરિયલ બ્લાસ્ટ, 156નાં મોત, 400 ઘાયલ
વિંગ કમાન્ડર અભિનંદને ખરોચ પણ ના આવે તે માટે પાકિસ્તાનને ચેતવણી આપી દીધી હતી: PM મોદી