પ્રથમ હુમલો ઈરાની રાજધાની બગદાદમાં સ્થિત અમેરિકી દુતાવાસ પર થયો હતો. પહેલા મોર્ટરથી હુમલો કરાયો હતો અને બાદમાં રેકોટ છોડવામાં આવ્યો હતો. જેનાથી દુતાવાસમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. બીજો હુમલો સેન્ટ્રલ ઈરાનમાં સ્તિથ બલાદ એરફોર્સ બેઝ પર બે રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈરાકની સેના મુજબ અમેરિકી સૈન્યના ઠેકાણા પર કત્યૂષા રોકેટ હુમલો થયો હતો.
આ હુમલા બાદ અમેરિકા બદલા તરીકે જોઈ રહ્યું છે. ઈરાકમાં અમેરિકી ઠેકાણા પર હુમલો બગદાદામાં અમેરિકાના એર સ્ટ્રાઈક બાદ થયો છે. અમેરિકાએ આ હુમલા બાદ સ્પષ્ટ કહ્યું હતું કે અમેરિકાને નુકસાન પહોંચાડનારાને ખતમ કરી નાખીશું.