પોલીસના એક ગુપ્ત સૂચનાના આધારે સર્ચઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું. ગર્વનરે જણાવ્યું કે શંકાસ્પદોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. સીએનએન-તુર્કના પ્રસારણકર્તાના અહેવાલો પ્રમાણે સર્ચ ઓપરેશન દરમિયાન 200 કિલોગ્રામ અમોનિયમ નાઈટ્રેટ અને પ્લાસ્ટિકનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. જ્યારે ગુરુવારે થયેલા એક અન્ય આત્મઘાતી હુમલાની જવાબદારી કુર્દિસ્તાન ફ્રીડમ ફાર્લ્કૉને (ટીએકે) લીધી છે. આ સંગઠન કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે પણ જોડાયેલું છે.
તુર્કીની રાજધાની અંકારામાં બે બ્લાસ્ટ, સુસાઈટ બૉમ્બર્સે પોતાની જાતને ઉડાવી
abpasmita.in
Updated at:
08 Oct 2016 05:07 PM (IST)
NEXT
PREV
તુર્કી: બે આત્મઘાતી હુમલાવરોએ તુર્કીની રાજધાની અંકારામાં શનિવારે (8 ઓક્ટોબર) પોલીસે સર્ચ ઓપરેશન ધર્યા પછી પોતાની જાતેને ઉડાવી દીધી હતી. અધિકારીઓએ આ શંકાસ્પદ હુમલાવરોને આત્મસમર્પણ કરવા કહ્યું હતું. એક સમાચાર એંજસી અનાદોલુ અનુસાર બન્ને શંકાસ્પદોએ જે કારમાં બોમ્બ તૈયાર રાખ્યા હતા. તે કારને જ ઉડાવી દીધી હતી. આ ઘટનામા બન્ને શંકાસ્પદ હુમલાવર માર્યા ગયા છે. શનિવારે સવારે બહારી વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના અહેવાલ મળ્યા નથી. અંકારાના ગર્વનર ઈરકાન તોપેકાએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે શંકાસ્પદોનો સંબંધ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે હોઈ શકે છે. ગર્વનરના મતે વિસ્ફોટની જે પ્રમાણે યોજના બનાવવામાં આવી હતી, તે મહંદઅંશે વર્કર્સ પાર્ટી તરફ ઈશારો કરે છે. તુર્કીએ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીને આતંકવાદી સંગઠન જાહેર કરી રાખ્યું છે. આ વિસ્તારમાં બે વર્ષના સંઘર્ષ વિરામ પછી ફરીથી હિંસા શરૂ થઈ ગઈ છે.
પોલીસના એક ગુપ્ત સૂચનાના આધારે સર્ચઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું. ગર્વનરે જણાવ્યું કે શંકાસ્પદોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. સીએનએન-તુર્કના પ્રસારણકર્તાના અહેવાલો પ્રમાણે સર્ચ ઓપરેશન દરમિયાન 200 કિલોગ્રામ અમોનિયમ નાઈટ્રેટ અને પ્લાસ્ટિકનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. જ્યારે ગુરુવારે થયેલા એક અન્ય આત્મઘાતી હુમલાની જવાબદારી કુર્દિસ્તાન ફ્રીડમ ફાર્લ્કૉને (ટીએકે) લીધી છે. આ સંગઠન કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે પણ જોડાયેલું છે.
પોલીસના એક ગુપ્ત સૂચનાના આધારે સર્ચઓપરેશન શરૂ કરવામા આવ્યું હતું. ગર્વનરે જણાવ્યું કે શંકાસ્પદોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે એક ત્રીજા વ્યક્તિની શોધખોળ ચાલુ છે. સીએનએન-તુર્કના પ્રસારણકર્તાના અહેવાલો પ્રમાણે સર્ચ ઓપરેશન દરમિયાન 200 કિલોગ્રામ અમોનિયમ નાઈટ્રેટ અને પ્લાસ્ટિકનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. જ્યારે ગુરુવારે થયેલા એક અન્ય આત્મઘાતી હુમલાની જવાબદારી કુર્દિસ્તાન ફ્રીડમ ફાર્લ્કૉને (ટીએકે) લીધી છે. આ સંગઠન કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી સાથે પણ જોડાયેલું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -