ટ્રમ્પ બાઈડન કરતાં પાછળ છે પણ હજુ ટ્રમ્પ જીતી શકે છે. બલ્કે ટ્રમ્પની જીતની શક્યતા વધારે તેનું કારણ એ કે જે રાજ્યો બાકી છે તેમાં ટ્રમ્પ આગળ છે. ટ્રમ્પ અત્યારે ફ્લોરિડામાં આગળ છે કે જ્યાં 29 ઈલેક્ટોરલ મત છે. આ સિવાય જ્યોર્જિયા (16 ઈલેક્ટોરલ વોટ). મિશિગન ( 16 ઈલેક્ટોરલ વોટ), આયોવા ( 6 ઈલેક્ટોરલ મત), નોર્થ કેરોલિના (15 ઈલેક્ટોરલ મત), ઓહાયો (18 ઈલેક્ટોરલ મત), પેન્સિલ્વાનિયા (20 ઈલેક્ટોરલ મત) અને ટેક્સાસ (38 ઈલેક્ટોરલ મત) જેવાં મોટાં સ્ટેટના પરિણામ બાકી છે. આ તમામ સ્ટેટમાં ટ્રમ્પ આગળ છે અને તેમના કુલ ઈલેક્ટોરલ મત 58 મત છે તે જોતાં ટ્રમ્પ સરળતાથી જીતી જશે એવું મનાય છે. ટ્રમ્પ પાસે 119 મત છે અને તેમાં આ સ્ટેટ્સના 158 મત ઉમેરાશે એટલે તેના કુલ ઈલેક્ટોરલ મત 277 થઈ શકે છે તે જોતાં અત્યારે ભલે બાઈડને સરસાઈ મેળવી પણ ટ્રમ્પની જીતની શક્યતા વધું છે.
અમેરિકામાં ટ્રમ્પ અત્યારે બિડેનથી પાછળ છતાં કેમ જીતીને ફરી પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા ? જાણો ઈલેક્ટોરલ મતોનું ગણિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Nov 2020 10:19 AM (IST)
ટ્રમ્પ બાઈડન કરતાં પાછળ છે પણ હજુ ટ્રમ્પ જીતી શકે છે. બલ્કે ટ્રમ્પની જીતની શક્યતા વધારે તેનું કારણ એ કે જે રાજ્યો બાકી છે તેમાં ટ્રમ્પ આગળ છે.
NEXT
PREV
વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તથા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં આગળ નિકળી ગયા છે. છેલ્લા પ્રાપ્ત પરિણામો પ્રમાણે જો બિડેનને 209 જ્યારે ટ્રમ્પને 119 ઈલેક્ટોરલ મત મળ્યા છે.
ટ્રમ્પ બાઈડન કરતાં પાછળ છે પણ હજુ ટ્રમ્પ જીતી શકે છે. બલ્કે ટ્રમ્પની જીતની શક્યતા વધારે તેનું કારણ એ કે જે રાજ્યો બાકી છે તેમાં ટ્રમ્પ આગળ છે. ટ્રમ્પ અત્યારે ફ્લોરિડામાં આગળ છે કે જ્યાં 29 ઈલેક્ટોરલ મત છે. આ સિવાય જ્યોર્જિયા (16 ઈલેક્ટોરલ વોટ). મિશિગન ( 16 ઈલેક્ટોરલ વોટ), આયોવા ( 6 ઈલેક્ટોરલ મત), નોર્થ કેરોલિના (15 ઈલેક્ટોરલ મત), ઓહાયો (18 ઈલેક્ટોરલ મત), પેન્સિલ્વાનિયા (20 ઈલેક્ટોરલ મત) અને ટેક્સાસ (38 ઈલેક્ટોરલ મત) જેવાં મોટાં સ્ટેટના પરિણામ બાકી છે. આ તમામ સ્ટેટમાં ટ્રમ્પ આગળ છે અને તેમના કુલ ઈલેક્ટોરલ મત 58 મત છે તે જોતાં ટ્રમ્પ સરળતાથી જીતી જશે એવું મનાય છે. ટ્રમ્પ પાસે 119 મત છે અને તેમાં આ સ્ટેટ્સના 158 મત ઉમેરાશે એટલે તેના કુલ ઈલેક્ટોરલ મત 277 થઈ શકે છે તે જોતાં અત્યારે ભલે બાઈડને સરસાઈ મેળવી પણ ટ્રમ્પની જીતની શક્યતા વધું છે.
ટ્રમ્પ બાઈડન કરતાં પાછળ છે પણ હજુ ટ્રમ્પ જીતી શકે છે. બલ્કે ટ્રમ્પની જીતની શક્યતા વધારે તેનું કારણ એ કે જે રાજ્યો બાકી છે તેમાં ટ્રમ્પ આગળ છે. ટ્રમ્પ અત્યારે ફ્લોરિડામાં આગળ છે કે જ્યાં 29 ઈલેક્ટોરલ મત છે. આ સિવાય જ્યોર્જિયા (16 ઈલેક્ટોરલ વોટ). મિશિગન ( 16 ઈલેક્ટોરલ વોટ), આયોવા ( 6 ઈલેક્ટોરલ મત), નોર્થ કેરોલિના (15 ઈલેક્ટોરલ મત), ઓહાયો (18 ઈલેક્ટોરલ મત), પેન્સિલ્વાનિયા (20 ઈલેક્ટોરલ મત) અને ટેક્સાસ (38 ઈલેક્ટોરલ મત) જેવાં મોટાં સ્ટેટના પરિણામ બાકી છે. આ તમામ સ્ટેટમાં ટ્રમ્પ આગળ છે અને તેમના કુલ ઈલેક્ટોરલ મત 58 મત છે તે જોતાં ટ્રમ્પ સરળતાથી જીતી જશે એવું મનાય છે. ટ્રમ્પ પાસે 119 મત છે અને તેમાં આ સ્ટેટ્સના 158 મત ઉમેરાશે એટલે તેના કુલ ઈલેક્ટોરલ મત 277 થઈ શકે છે તે જોતાં અત્યારે ભલે બાઈડને સરસાઈ મેળવી પણ ટ્રમ્પની જીતની શક્યતા વધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -