વેબસાઇટ વર્લ્ડોમીટ અનુસાર, દુનિયામાં અત્યાર સુધી પાંચ કરોડ 24 લાખ 29 હજાર 682 કેસો સામે આવી ચૂક્યા છે. વળી, અત્યાર સુધી 12 લાખ 89 હજાર 493 લોકોના મોત થઇ ચૂક્યા છે. દુનિયામાં હવે 14 કરોડ 46 લાખ 5 હજાર 731 લોકોની સારવાર ચાલી રહી છે, જેમાં 95 હજાર લોકોની હાલત ગંભીર છે.
કયા દેશમાં કેટલા કેસ?
અમેરિકાઃ 10,708,630 કેસ, 247,397 મોત
ભારતઃ 8,684,039 કેસ, 128,165 મોત
બ્રાઝિલઃ 5,749,007 કેસ, 163,406 મોત
ફ્રાન્સઃ 1,865,538 કેસ, 42,535 મોત
રશિયાઃ 1,836,960 કેસ, 31,593 મોત
સ્પેનઃ 1,463,093 કેસ, 40,105 મોત
આર્જેન્ટીનાઃ 1,273,356 કેસ, 34,531 મોત
યૂકેઃ 1,256,725 કેસ, 50,365 મોત
કોલંબિયાઃ 1,165,326 કેસ, 33,312 મોત
ઇટાલીઃ 1,028,424 કેસ, 42,953 મોત