આ રાજ્યમાં સરકાર ખેડૂતોને આપશે આટલા રૂપિયાનું બોનસ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2024 04:08 PM (IST)
1
મુખ્યમંત્રી બલિરાજા કન્સેશન સ્કીમ હેઠળ મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મહારાષ્ટ્ર સરકાર કપાસ અને સોયાબીનના ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું બોનસ આપશે. દૂધ ઉત્પાદક ખેડૂતોને પ્રતિ લિટર 5 રૂપિયાની સબસિડી મળશે.
3
સરકાર દ્વારા 43 લાખ ખેડૂતોને સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ આપવામાં આવશે.
4
આ સિવાય જંગલી જાનવરોના હુમલાથી મૃત્યુના કિસ્સામાં પીડિત પરિવારને 25 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.
5
રાજ્ય સરકારે 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણાં માફ કરવાનો નિર્ણય લીધો છે.
6
જુલાઈ 2022 થી કુદરતી આફતોના કારણે પાકના નુકસાન માટે રૂ. 15,245 કરોડ 76 લાખની નાણાકીય સહાય આપવામાં આવી છે.