Weekly Tarot Horoscope: મિથુન રાશિના જીવનમાં થશે સકારાત્મક ફેરફાર, જાણો મેષથી તુલાનું ટૈરો રાશિફળ
Weekly Tarot Horoscope :11-17 નવેમ્બર 2024: નવેમ્બરનું ત્રીજું અઠવાડિયું મેષથી તુલા રાશિઓ માટે કેવું રહેશે. નવા અઠવાડિયાનો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર, લકી ડે ટેરો કાર્ડ એક્સપર્ટ પાસેથી પણ જાણો આખા અઠવાડિયાનું ટેરો કાર્ડ રાશિફળ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર નારંગી છે, લકી નંબર 4 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે- તમારી અંતર્જ્ઞાન પર વિશ્વાસ રાખીને આગળ વધો, તમને સફળતા મળશે.
વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર વાદળી છે, લકી નંબર 8 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- શનિવારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન ખવડાવો, બાકી કામ પૂર્ણ થશે.
મિથુન (મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 5 છે, લકી ડે ગુરૂવાર અને સપ્તાહની ટીપ છે - તમને નવી તકો મળશે, જીવનમાં સકારાત્મક ફેરફારો થશે.
કર્ક (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર મરૂન છે, લકી નંબર 9 છે, લકી ડે શુક્રવાર છે અને અઠવાડિયાની ટીપ- ટીમ વર્કથી વિશેષ લાભ થશે, મિત્રો સાથે ફરવા જવાની યોજનાઓ પણ બનશે.
સિંહ રાશિ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર બ્રાઉન છે, લકી નંબર 4 છે, લકી ડે રવિવાર છે અને અઠવાડિયાની ટીપ- વાણી પર નિયંત્રણ રાખો.
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 9 છે, લકી ડે અને સપ્તાહની ટીપ – નાણાકીય આયોજન પર ધ્યાન આપો, બિનજરૂરી ખર્ચ ન કરો.