Numerology Prediction: 23 સહિત આ બર્થ ડેટ ધરાવતા લોકો માટે લાભદાયી દિવસ, જાણો અંક જ્યોતિષ
Numerology Prediction: 16 જાન્યુઆરી શુક્રવારનો દિવસ આપના બર્થ ડેટ માટે કેવો જશે.
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/9
મૂળાંક 1-નેતૃત્વ કરવાની તક મળશે. ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત ફાયદાકારક છે.
2/9
મૂળાંક 2-ભાવનાત્મક દિવસ. પરિવાર અને સંબંધોમાં સમજદારી રાખવી જરૂરી છે.
3/9
મૂળાંક 3-કેરિયર અને શિક્ષણ માટે સારો દિવસ છે. નવા વિચાર સફળ થશે.
4/9
મૂળાંક 4-કામમાં અડચણ આવી શકે. ધીરજ રાખશો તો પરિણામ મળશે.
5/9
મૂળાંક 5-મુલાકાતો અને મુસાફરીના યોગ છે. સંચારથી લાભ થશે.
Continues below advertisement
6/9
મૂળાંક 6-પ્રેમ અને સંબંધોમાં મીઠાસ આવશે. ખર્ચમાં સંયમ રાખજો.
7/9
મૂળાંક 7-એકાંત અને આત્મચિંતન માટે યોગ્ય દિવસ છે. નિર્ણય ધીમે લો.
8/9
મૂળાંક 8-નાણાકીય બાબતોમાં સાવચેતી રાખો. મહેનતનું ફળ મોડું મળશે.
9/9
મૂળાંક 9-આજનો દિવસ તમારો છે! સાહસ, જીત અને આત્મવિશ્વાસમાં વધારો થશે.
Published at : 16 Jan 2026 11:00 AM (IST)