51 Shaktipeeth Partikrama: અંબાજીમાં ગબ્બર પર 51 શક્તિપીઠની પરિક્રમામાં ઉમટ્યાં શ્રદ્ધાળુઓ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ કર્યા દર્શન
આ પરિક્રમા મહોત્સવનો આજે બીજો દિવસ છે. મહોત્સવ દરમિયાન ગુજરાતમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત વિશ્વભરમાં બિરાજમાન 51 શક્તિપીઠના એક સાથે દર્શનના લ્હાવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે.
આજે વિધાનસભાના અધ્યક્ષ શકરભાઈ ચૌધરી 51 શક્તિપીઠ મહોત્સવ માં ભાગીદાર થયા હતા.
પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિરથ જે પણ ગામમાં પ્રવેશ કરે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રાસંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામૈયું કરે છે.
પરિક્રમા મહોત્સવમાં સામેલ થયેલા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી.
ભક્તોમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવને લઈ
12 થી 16 ફેબ્રુઆરી સુધી 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ' યોજાશે
સરકાર પરીક્રમા માટે એસટી ભાડામાં 50 ટકા રાહત અપાશે અને યાત્રાના 24 કલાકની મર્યાદામા લાભ મળશે.
લાભ લેવા માટે યાત્રાળુ આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના લોકોને આ લાભ મળશે..