Annakoot: અમદાવાદના થલતેજમાં શ્રીનાથજી ધામ હવેલી ખાતે અન્નકુટનું થયું ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટ્યાં વૈષ્ણવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Nov 2022 02:33 PM (IST)
1
આ પ્રસંગે ઠાકોરજીને ભવ્ય અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અન્નકૂટમાં શ્રીજીબાવાને વિવિધ પકવાન ધરાવવામાં આવ્યા હતાં.
3
આ મંદિર ખાતે છેલ્લા ૧૫ વર્ષથી શ્રીજીબાવાને અન્નકુટ ધરાવવામાં આવે છે.
4
આ વર્ષે શ્રીનાથજીબવાને ધરાવવામાં આવેલા ભવ્ય અન્નકુટના દર્શાનાર્થે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડ્યા હતા.
5
વૈષ્ણવો શ્રીજીબાવાને ધરવામાં આવેલા અન્નકૂટના દર્શન કરી ધન્ય થયા હતા.
6
શ્રીનાથજી ધામ હવેલી ખાતે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો.