Good Friday: ગુડ ફ્રાઈડે નિમિત્તે ચર્ચમાં શ્રદ્ધાળુઓએ કરી પ્રાર્થના, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Apr 2023 12:19 PM (IST)
1
ગુડ ફ્રાઈડેનો તહેવાર ખ્રિસ્તી ધર્મના લોકો માટે ખૂબ જ ખાસ છે. આ દિવસે લોકો ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ગુડ ફ્રાઈડે એ ઈસ્ટર પહેલાનો શુક્રવાર છે. આ દિવસને ગુડ ફ્રાઈડે બ્લેક ફ્રાઈડે, ગ્રેટ ફ્રાઈડે અને હોલી ફ્રાઈડે જેવા નામોથી પણ ઓળખાય છે.
3
ગુડ ફ્રાઈડે પર, લોકો ભગવાન ઈસુના બલિદાનને યાદ કરે છે, ચર્ચમાં જાય છે અને પ્રાર્થના કરે છે.
4
તેમના દ્વારા આપવામાં આવેલ શાંતિ અને પ્રેમના માર્ગને અનુસરવાની પ્રતિજ્ઞા લે છે અને ગુડ ફ્રાઈડે પર એકબીજાને અભિનંદન આપે છે.
5
આ તસવીરો કોલકાતાના સેન્ટ ટેરેસા ચર્ચની છે. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)