Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Holi 2023: જય રણછોડના નારા સાથે ઉભરાયા ડાકોરના માર્ગો, જુઓ તસવીરો
ડાકોર પદયાત્રાની શરૂઆત થઈ ગઈ છે. હરિનું નામ રટણ કરતા લોકો સેંકડો કિલોમીટરનું અંતર કાપીને ડાકોર પહોંચતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખૂબ જ આનંદ ઉમંગ અને ઉલ્લાસની સાથે પદયાત્રા કરીને રણછોડરાયની એક ઝલક પામવા માટે હરિભક્તો નીકળી રહ્યા છે.
જનમાર્ગો પર ભક્તિમય વાતાવરણની સાથે ભગવાન રણછોડરાયની ધોળી ધજા લઈને ભક્તો ખૂબ જ આસ્થા સાથે પહોંચી રહ્યા છે.
ડાકોર જતાં પદયાત્રીઓની સેવા માટે ઠેર ઠેર કેમ્પ ઉભા થઈ ગયા છે. જેમાં તમામ લોકો ભોજનની સાથે ભજનનો પણ આનંદ માણે છે.
ડાકોર જતાં પદયાત્રીઓની સેવા માટે ઠેક ઠેકાણે રસોડા પણ ધમધમી રહ્યા છે.
રસોડામાં ડાકોર જતાં પદયાત્રીઓને પ્રસાદી રૂપે ભોજન કરાવવામાં આવી રહ્યું છે.
હોળીના પ્રસંગે, સૂર્ય, શનિ અને બુધ કુંભ રાશિમાં ગોચર થઈ રહ્યા છે.
હોળીના પ્રસંગે, સૂર્ય, શનિ અને બુધ કુંભ રાશિમાં ગોચર થઈ રહ્યા છે.