Ambaji Temple: ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ અંબાજી મંદિરના દર્શન કર્યા , ધજા અર્પણ કરી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 May 2024 04:47 PM (IST)
1
તેઓ અંબાજી મંદિરમાં બપોરની આરતીમાં જોડાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પ્રદિપસિંહ જાડેજાએ અંબાજી મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી.
3
અંબાજી મંદિરના પૂજારી દ્વારા ચુંદડી અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
4
આ ઉપરાંત અંબાજી મંદિરમાં આવેલા સિદ્ધિવિનાયક ભૈરવજી અને બહુચર માના દર્શન કર્યા હતા.
5
પ્રદિપસિંહ જાડેજાએ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
6
પ્રદિપસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, આજરોજ સહપરિવાર 51 શક્તિ પીઠો પૈકીનું અંબાજી માતા મંદિર, અંબાજી ખાતે જગતજનની માં જગદંબાના દર્શન કરી ધજા ચઢાવવાનો સુઅવસર પ્રાપ્ત થયો. આ પ્રસંગે મા અંબાને સૌના સુખાકારી અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી