Hanuman Jayanti 2023: ગુજરાતના એક માત્ર સુતેલા હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Apr 2023 09:57 AM (IST)
1
ગુજરાતનું એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ખાતે આવેલું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભગવાન ભીડભંનજન દેવને 56 ભોગ લગાવામાં આવ્યા છે. 70થી વધુ યજમાન સાથે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
3
સાંજે 51 કિલોની કેપ કાપી હનુમાન દાદનો જન્મ દિવસ ઉજવામાં આવશે.
4
આજના વિશેષ દિવસે મન મોહિલે તેવો દાદાનો શણગાર કરવામાં આવ્યો છે.
5
મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા પહોંચ્યા છે.
6
ભારતમાં માત્ર બે જ જગ્યાએ સૂતેલા હનુમાનની મૂર્તિ છે. સૂતેલા હનુમાનજીની એક મૂર્તિ ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે છે અને બીજી મૂર્તિ મોડાસાના સાકરિયા ગામે બિરાજમાન છે.
7
સુતેલા હનુમાનજીના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.