Eid Al Adha 2022: દેશભરમાં મનાવાઈ રહ્યું છે બકરી ઈદનું પર્વ, જુઓ અમદાવાદથી લઈ આસામ સુધીની તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Jul 2022 09:55 AM (IST)
1
આજે દેશભરમાં ઈદ-અલ-અજહા એટલેકે બકરી ઈદનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. બકરી ઈદર પર દેશની વિવિધ મસ્જિદોમાં લોકોએ નમાજ પઢી અને એકબીજાને શુભેચ્છા પાઠવી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નમાજ બાદ લોકો એકબીજાને ભેટ્યા અને બકરી ઈદની શુભકામના પાઠવી. બાળકો લઈ વૃદ્ધો આ પર્વ મનાવી રહ્યા છે.
3
બકરી ઈદ ઈસ્લામ ધર્મના મુખ્ય તહેવારો પૈકીનો એક છે. ઈદ-ઉલ-ફિત્ર બાદ મુસલમાનોનો આ બીજો સૌથી મોટો તહેવાર છે. આ અવસર પર દરગાહ, મસ્જિદોમાં વિશેષ નમાજ પઢવામાં આવે છે.
4
બકરી ઈદ રમજાનના 70 દિવસ બાદ મનાવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ-અલ-અજહાના પર્વ પર દેશવાસીઓને શુભકામના પાઠવી છે.
5
અમદાવાદની જામા મસ્જિદમાં બંદગી કરતા મુસ્લિમ બિરાદરો.
6
તમામ તસવીરોઃ એએનઆઈ