Ganesh Chaturthi: ડાયમંડ નગરી સુરતમાં 500 કરોડના રિયલ ડાયમંડના ગણપતિ, વર્ષ દરમિયાન રાખવામાં આવે છે લોકરમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2022 10:18 AM (IST)
1
ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે.ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ડાયમંડ નગરી સુરતમાં પાંડવ પરિવાર દ્વારા 500 કરોડના રિયલ ડાયમંડ ગણપતિની સ્થાપના કરવામાં આવી છે.
3
નેચરલ ડાયમંડમાંથી સાકરીત થયેલ ગણપતિ ની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી છે.
4
આ ડાયમંડ ગણપતિ ની કિંમત અંદાજીત 500 કરોડ ની માનવામાં આવી રહી છે.
5
આ ડાયમંડ ગણપતિ ને આખા વર્ષ દરમિયાન સુરક્ષિત સ્થળે લોકર માં રાખવામાં આવે છે.
6
આજે આ ડાયમંડ ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવી. આ હીરાને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટયુટનું સર્ટી મળી છે.
7
કુદરતી રીતે જમણી સૂંઢના ગણપતિ છે. ડાયમંડના ગણપતિ પારદર્શક અને કુદરતી વન પીસના છે.
8
આ હીરો લાખો વર્ષ જૂનો હોવાનો અંદાજ છે.