Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
BAPS: રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી, 108 પ્રકારની કેરીનો ધરાવાયો આમ્રકૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2024 07:30 PM (IST)
1
રાજકોટ બીએપીએસ મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
બી.એ.પી.એસ. મંદિરે ફળોના રાજા કેરીની ૧૦૮ પ્રકારની વિવિધ જાતોથી જગતના રાજા ભગવાનને પ્રસન્ન કરવા માટે સુંદર આમ્રફૂટ ધરાવાયો હતો.
3
બી.એ.પી.એસ. મંદિરમાં આમ્રકુટનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મંદિરમાં ભગવાન આગળ વિવિધ 108 પ્રકારની વિવિધ કેરીનો થાળ ધરાવવામાં આવ્યો હતો.
4
મલ્લિકાર્જુન, નિલમ, આમ્રપાલી, હંસરાજ, પછતિયો, દાડમિયો લાલબાગ, કેસર, બદામ, હાફૂસ, દશહરી, તોતાપુરી વગેરે વિવિધ જાતની કેરી તેમજ તેના રસ ભગવાનને ધરાવવામાં આવ્યાં હતા.
5
ફળોનો રાજા કેરીના વિવિધ ફળોથી જગતના રાજા એવા ભગવાનને પ્રસન્ન કરવા માટે આ સુંદર આમ્રફૂટનું આયોજન કરવામાં આવ્યું હતું,.
6
આમ્રકૂટના દર્શન કરવા ભક્તોએ ભીડ લગાવી હતી.