ખંભાળિયા પંથકમાં 7.5 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2024 06:04 PM (IST)
1
: હવામાન વિભાગ (Metrological department) દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ (Rain forecast for upcoming 3 days) મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.
3
ખંભાળિયા પંથક માં ખાબક્યો 7.5 ઈંચ વરસાદ પડ્યો છે. જેને લઈ જનજીવન પ્રભાવિત થયું છે.
4
વરસાદના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ખેતરો પાણી પાણી થયા છે. ધરતીપુત્રોમાં ખુશી છવાઈ ગઈ છે.
5
વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
6
આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.