PM Modi Gujarat Visit: પીએમ મોદીએ અંબાજીમાં કરી પૂજા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Oct 2023 03:37 PM (IST)
1
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
અંબાજી પરિસરમાં પીએમ મોદીએ હાજર રહેલા શ્રદ્ધાળુઓનું અભિવાદન જીલ્યું હતું. તેમની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત હતા.
3
અંબાજીમાં પૂજા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.
4
અંબાજી દેવસ્થાન ટ્ર્સ્ટ તરફથી માતાજીની ચુંદડી ઓઢાડીને પીએમનું સન્માન કરવામાં આવ્યું હતું.
5
તમામ તસવીર સૌજન્યઃ @BJP4Gujarat