Pradosh Vrat 2024: સારો પતિ મેળવવા પ્રદોષ વ્રતના દિવસે કરો આ કામ, ટૂંક સમયમાં બનશે લગ્નનો યોગ
આ દિવસે દૂધ અને ચોખાની ખીર બનાવીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવી જોઈએ. આ ઉપાય કરવાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે. ટૂંક સમયમાં લગ્ન થવાની સંભાવના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબુધ પ્રદોષ વ્રતના દિવસે ગાયને લીલો ચારો ખવડાવો. પક્ષીઓ ખાવા માટે ધાબા પર કાળા તલ રાખો. એવું માનવામાં આવે છે કે તેનાથી તમામ કાર્યોમાં સફળતા મળે છે.
ફેબ્રુઆરીમાં બુધ પ્રદોષ વ્રતના દિવસે સવારે સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ અને ગરીબ લાચાર લોકોને સન્માન સાથે સફેદ વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે આ કુંડળીમાં ચંદ્રને મજબૂત બનાવે છે અને માનસિક તણાવથી રાહત આપે છે. લક્ષ્ય હાંસલ કરવું સરળ બનાવે છે.
બુધ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવને મુઠ્ઠીભર લીલા મગ અર્પણ કરો. ઓમ નમઃ શિવાય મંત્રનો 108 વાર જાપ કરો. એવું કહેવાય છે કે આનાથી વેપારમાં આવતા અવરોધો દૂર થાય છે.