Shatabdi Mahotsav: હાઈટેક રસોડું, એક કલાકમાં બને છે 2000 રોટલી, ભાખરી અને સ્ટફ પરોઠા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Dec 2022 08:55 PM (IST)
1
60 સંતો 8000 જેટલા સ્વયંસેવકો દ્વારા આખા રસોડા નું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ એક મહિનાનું મેનુ મહંત સ્વામી અને સંતો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
3
જેમાં જાત જાતના અને ભાત ભાતના ભોજન નો રસ થાળ હરિભક્તોને પીરસવામાં આવે છે.
4
રસોડું એકદમ હાઇટેક બનાવવામાં આવ્યું છે. માત્ર એક કલાકની અંદર 2000 રોટલી, ભાખરી, સ્ટફ પરોઠા તૈયાર કરવામાં આવે છે.
5
જેમાં તમામમાં મશીનનો ઉપયોગ થાય છે. સતત 13 કલાક સુધી આ રસોડું ધમધમે છે.
6
અહીં ફરસાણમાં ડાકોર જેવા ગોટા એક કલાકમાં 60 kg ગોટા તૈયાર થાય તે રીતનું મશીન વપરાય છે.
7
આ આખું રસોડું પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથીતૈયાર કરવામાં આવ્યું છે.
8
પ્રમુખ સ્વામી નગરમાં પરોઠા પકવતાં હરિભક્તો.