Sambhavna Seth Pics: દુબઇમાં પતિ સંગ રોમેન્ટિક થઇ સંભાવના શેઠ, ફેન્સ સાથે શેર કરી તસવીરો
ભોજપુરી એક્ટ્રેસ સંભાવના સેઠ તાજેતરમાં દુબઈમાં વેકેશન માણતી જોવા મળી હતી. અભિનેત્રીના પતિએ વેકેશનની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંભાવના અને અવિનાશ દ્વિવેદીની દુબઈ વેકેશનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરાઇ છે. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી.
તસવીરોમાં સંભાવના તેના પતિ સાથે બોટ પર રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે.
આ તસવીરો અભિનેત્રીના જન્મદિવસની ઉજવણીની છે. જે તેણે હવે સોશિયલ મીડિયા પર શેર કરી છે.સંભાવનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આને લગતો એક વીડિયો પણ શેર કર્યો છે.
સંભાવનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આને લગતો એક વીડિયો પણ શેર કર્યો છે.
સંભાવના સેઠ ભલે આ દિવસોમાં ફિલ્મોથી દૂર હોય પરંતુ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે.
આ સિવાય તેની એક યુટ્યુબ ચેનલ પણ છે. જ્યાં તે તેના ફેન્સ સાથે રોજેરોજ વ્લોગ શેર કરે છે.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.