Saptahik Rashifal Tarot Card: ટેરોટ કાર્ડ રીડિંગ પરથી જાણો મેષથી કન્યા સુધીના જાતકનું સાપ્તાહિક રાશિફળ
Saptahik Rashifal Tarot Card 26 Feb-03 Mar 2024: નવું અઠવાડિયું અને નવો મહિનો શરૂ થવાનો છે. ફેબ્રુઆરી 2024નું છેલ્લું અઠવાડિયું અને માર્ચ 2024નું પહેલું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે? આ અઠવાડિયે શુભ પરિણામ મેળવવા માટે, ટેરો કાર્ડ રીડરથી તમારો લકી કલર, અઠવાડિયાની ટીપ, લકી નંબર અને લકી ડે જાણો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર બ્લેક છે, લકી નંબર 3 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- તમને નવી તકો મળશે, અંગત અને વ્યાવસાયિક જીવનમાં સંતુલન રહેશે.
વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો ભાગ્યશાળી રંગ પીળો/સોનેરી છે. લકી નંબર 3 છે, ભાગ્યશાળી દિવસ છે બુધવાર અને અઠવાડિયાની ટીપ- પોતાનામાં પૂરો વિશ્વાસ રાખીને આગળ વધો, તમને સફળતા મળશે. અધૂરા કામ જલ્દી પૂરા કરો.
મિથુન (મે 21-જૂન 20)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 5 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- તમારા જુનિયરથી સાવધાન રહો, ગુસ્સે થશો નહીં.
કર્ક (જૂન 21-જુલાઈ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લીલો છે, લકી નંબર 5 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ- પારિવારિક સુખમાં વધારો થશે, તમને જલ્દી સારા સમાચાર મળશે.
સિંહ રાશિ (જુલાઈ 23-ઓગસ્ટ 22)-આ અઠવાડિયે તમારો લકી કલર મરૂન છે, લકી નંબર 1 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટીપ છે - તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો, તમારા પરિવારના સભ્યો ગર્વ અનુભવશે. એનર્જી લેવલ ઉંચુ રહેશે.
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 2 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટીપ છે- સકારાત્મક વલણ રાખો, નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરો. હાઇડ્રેટેડ રહશો નહિતો તો બીમાર પડશો.