Astro Tips: સૂર્યાસ્ત સમયે ભૂલથી પણ ન કરો આ કામ,નહિ તો લક્ષ્મી થશે નારાજ, ઘરમાં નહિ રહે બરકત
જ્યોતિષ શાસ્ત્રમાં એવા અનેક નિયમો આપેલા છે. જે આપણી જીવનશૈલીને સુધારે છે અને ઘરમાં સુખ સુવિધા અને ધન લક્ષ્મીના આશિષનું કારણ બને છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યોતિષમાં સુખ શાંતિમય જીવન માટે કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યાં છે. જેમાં સંધ્યા સમયે કેટલાક કામ કરવાનો નિષેધ છે.
સંધ્યા સમયે એટલે કે સૂર્યાસ્ત સમયે અને બાદ ઘરમાં ઝાડૂ ન ફેરવવું જોઇએ આવું કરવાથી લક્ષ્મી નારાજ થઇ જાય છે અને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
જ્યોતિષમાં સંધ્યા સમયે અને બાદ એટલે કે રાત્રિના સમયે તુલસી પત્રને તોડવાનો અનુરોધ કરાયો છે.
ઉપરાંત સંધ્યા સમયે ઉંઘવું પણ જોઇએ, સાંયકાલની આરતી થતી હોય છે આ સમયે ઉંઘવાનો નિષેધ છે. આવું કરવાથી વ્યક્તિ રોગીષ્ટ બને છે.
સંધ્યા સમયે જ્યોતિષમાં ઘરના ઉંબરા પર બેસવાનો પણ નિષેધ છે. જેનાથી લક્ષ્મી પ્રવેશ નથી કરી શકતી
સંધ્યા સમયે ઘરના દ્રારા બંધ ન રાખવા જોઇએ. આવું કરવું ઘરમાં લક્ષ્મીના આગમનને રોકે છે.