FD Rates: આ બેંકો વરિષ્ઠ નાગરિકોને FD પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે, જાણો કઈ બેંક પસંદ કરવી
FD Rates for Senior Citizen: રિઝર્વ બેંકના રેપો રેટમાં વધારો થયો ત્યારથી, ઘણી બેંકોએ તેમના એફડી દરોમાં સતત વધારો કર્યો છે. આવી સ્થિતિમાં, ઘણી બેંકો વરિષ્ઠ નાગરિકોને FD પર મજબૂત વળતર આપી રહી છે. (PC: Freepik)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમારી ઉંમર 60 વર્ષથી વધુ છે અને તમે અલગ-અલગ બેંકોમાં એફડી પર વરિષ્ઠ નાગરિકોને મળતા વ્યાજ દર જાણવા માંગતા હો, તો અમે તમને તે માહિતી આપી રહ્યા છીએ. (PC: ફાઇલ તસવીર)
સ્ટેટ બેંક વરિષ્ઠ નાગરિકોને સામાન્ય નાગરિકોની સરખામણીએ 50 બેસિસ પોઈન્ટ વધુ વ્યાજ દર ઓફર કરે છે. બેંક વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 3.5 ટકાથી 7.25 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે.(PC: ABP.Live)
HDFC બેંક વરિષ્ઠ નાગરિકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.5 ટકાથી 7.75 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. (PC: ફાઇલ તસવીર)
ICICI બેંક તેના વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.5 ટકાથી 7.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. (PC: ફાઇલ તસવીર)
યસ બેંક 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને 7 દિવસથી 10 વર્ષ સુધીની એફડી પર 3.75 ટકાથી 7.50 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે. (PC: ફાઇલ તસવીર)