Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Astro Tips: શાંતિપૂર્ણ ગાઢ નિંદ્રા માણવા ઇચ્છો તો સૂતા પહેલા આ એક કામ કરો, અનિંદ્રાથી મળશે મુક્તિ
gujarati.abplive.com
Updated at:
12 Oct 2023 06:43 PM (IST)
1
આજકાલ મેદસ્વીતાની જેમ અનિંદ્રાની સમસ્યા પણ મોટાભાગના લોકોને સતાવે. ગાઢ નિંદ્રા માટે કેટલાક લોકોને સ્લિપિંગ ટેબલેટનો ઉપયોગ કરવો પડે છે. આ સમસ્યામાં કેટલાક જ્યોતિષી ઉપાય અજમાવી જુઓ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સૂતા પહેલા પલંગની નીચે એક વાસણમાં પાણી રાખીને સૂવાથી સારી ઊંઘ આવે છે.
3
આપ અનિંદ્રાની સમસ્યાથી પરેશાન છો તો ઓશીકા નીચે સ્ફટિક અથવા રત્ન મૂકીને સૂવાથી સમસ્યા દૂર થશે
4
સારી અને ગાઢ નિંદ્રા માટે બેડરૂમને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો અને સૂતા પહેલા રૂમમાં કપૂર સળગાવી દો. સારી ઊંઘ આવશે
5
ઉત્તર તરફ માથું રાખીને સૂવાથી પણ આપ અનિંદ્રાની સમસ્યાને દૂર કરીને સારી ગાઢ નિંદ્રા માણી શકો છો.
6
સૂતા પહેલા ભગવાન શિવ અથવા દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરો.
7
રાત્રે સારી ઊંઘ માટે વાદળી અથવા સફેદ રંગના કપડાં પહેરવા સારા માનવામાં આવે છે.