Saptahik Rashifal Tarot Card: ટૈરો કાર્ડ રીડિંગ દ્રારા જાણો 19 ફેબ્રુઆરીથી શરૂ થતું સપ્તાહ, આપના માટે કેવું રહેશે
નવું અઠવાડિયું શરૂ થવાનું છે, આવનારા સપ્તાહમાં શુભ પરિણામો મેળવવા માટે લકી કલર, ટિપ ઑફ ધ વીક, લકી નંબર અને લકી ડેને ફોલો કરવાનું ભૂલશો નહીં. જાણીએ મેષથી કન્યા રાશિનું સાપ્તાહિક રાશિફળ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેષ (માર્ચ 21-એપ્રિલ 19)-આ અઠવાડિયે તમારો લકી કલર જાંબલી છે, લકી નંબર 2 છે, લકી ડે શનિવાર છે અને અઠવાડિયાની ટિપ છે - બીજાની ઈર્ષ્યા ન કરો, તમારા કામ પર ધ્યાન આપો.
વૃષભ (એપ્રિલ 20-મે 20)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 3 છે, લકી ડે સોમવાર છે અને અઠવાડિયાની ટિપ છે - મુસાફરી વિશેષ લાભદાયી રહેશે અને તમને નવી તકો મળશે.જેને ન ગુમાવવી
મિથુન (21 મે-20 જૂન)-આ અઠવાડિયે તમારો લકી કલર ગુલાબી છે, લકી નંબર 4 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટિપ છે - તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો અને કોઈની અંગત બાબતોમાં દખલ ન કરો
કર્ક (21 જૂન-22 જુલાઈ)-આ અઠવાડિયે તમારો લકી કલર બ્રાઉન છે, લકી નંબર 1 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટિપ છે - તમારા શુભચિંતકોની સલાહ પર ધ્યાન આપો, ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.
સિંહ (23 જુલાઈ-22 ઓગસ્ટ)-આ અઠવાડિયે તમારો લકી કલર પીળો/સોનેરી છે, લકી નંબર 4 છે, લકી ડે મંગળવાર છે અને અઠવાડિયાની ટિપ છે- તમારું મન લક્ષ્ય પર એકાગ્ર કરો.
કન્યા (ઓગસ્ટ 23-સપ્ટેમ્બર 22)-આ અઠવાડિયે તમારો લકી કલર લાલ છે, લકી નંબર 5 છે, લકી ડે બુધવાર છે અને અઠવાડિયાની ટિપ છે- તમારી આસપાસના લોકોથી સાવધાન રહો. આંખની ખામીને પણ ટાળવાનો પ્રયાસ કરો. મંગળવાર અને શનિવારે મીઠાના પાણીથી સ્નાન કરવાથી તમને ગૂડ ફી થશે