Auto Expo 2023: મારુતિ સુઝુકીએ Fronx SUV પરથી ઉઠાવ્યો પડદો, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jan 2023 12:22 PM (IST)
1
જિમ્ની 5 ડોર લૉન્ચ કરવાની સાથે, મારુતિ સુઝુકીએ તેની નવી પ્રીમિયમ SUV મારુતિ ફ્રૉન્ક્સનું પણ અનાવરણ કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મારુતિ સુઝુકીએ આ SUVને 4 સિલિન્ડર સાથે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારી છે.
3
મારુતિ જિમ્નીની સાથે કંપનીએ આ SUV માટે બુકિંગ વિન્ડો પણ ખોલી છે.
4
મારુતિ સુઝુકી તેની Maruti Suzuki Fronx SUV ને તેના પ્રીમિયમ આઉટલેટ નેક્સા દ્વારા વેચશે.
5
મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી ટેકયુચીએ કહ્યું આ કાર પણ લોકોને પસંદ પડશે.
6
મારુતિની ક્રોસઓવર કાર Fronx માં Baleno RS જેવું જ એન્જિન મળશે, જે ટર્બો પેટ્રોલ સાથે આવશે. ટર્બો પેટ્રોલ એન્જિન આ કારમાં એક્સ્ટ્રા ટોર્ક જનરેટ કરશે અને જે આ કારના પરફોર્મન્સમાં વધુ સુધારો કરશે.
7
તમામ તસવીર સૌજન્યઃ ટ્વિટર