Waiting Period on Cars: મારુતિ, હ્યૂન્ડાઇ અને મહિન્દ્રાની આ કારોની ખરીદવા પર મળશે તગડુ વેઇટિંગ પીરિયડ, જુઓ તસવીરો
Waiting Period on Cars: વર્ષ 2023 માં કાર નિર્માતા કંપનીઓની પાસે 7 લાખથી વધુ કારોની બુકિંગ મળી ચૂકી છે. જેના કારણે નવી કાર લેનારા ગ્રાહકોને 6 મહિનાથી લઇને એક વર્ષ સુધીનુ વેઇટિંગ પીરિયડ આપવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુતિ સુઝુકી વિટારા બ્રિઝા - વેઇટિંગ પીરિયડ મળનારી કારોના લિસ્ટમાં પહેલા નંબર પર છે મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝા. આ કારની ખરીદવા પર 25 હપ્તા એટલે કે 6 મહિનાથી વધુનું વેઇટિંગ પીરિયડ આપવામાં આવી રહ્યું છે.
મારુતિ સુઝુકી વિટારા બ્રિઝા - વેઇટિંગ પીરિયડ મળનારી કારોના લિસ્ટમાં પહેલા નંબર પર છે મારુતિ સુઝુકીની વિટારા બ્રેઝા. આ કારની ખરીદવા પર 25 હપ્તા એટલે કે 6 મહિનાથી વધુનું વેઇટિંગ પીરિયડ આપવામાં આવી રહ્યું છે.
મારુતિની ગ્રાન્ડ વિટારા - બીજા નંબર પર છે મારુતિની ગ્રાન્ડ વિટારા. આ કારને ખરીદવા પર કંપની તરફથી 30 અઠવાડિયા એટલે કે લગભગ 7 મહિનાનું વેઇટિંગ પીરિયડ આપવામાં આવી રહ્યો છે.
મારુતિની એમપીવી કાર અર્ટિગા - વેઇટિંગ પીરિયડ આપનારી કારોમાં ત્રીજા નંબર પર પણ મારુતિની જ કાર છે. આ મારુતિની એમપીવી કાર મારુતિ અર્ટિગા છે, જેને ખરીદવા પર 36 અઠવાડિયા એટલે કે 9 મહિના સુધીનું વેઇટિંગ પીરિયડ આપવામાં આવી રહ્યું છે.
હ્યૂન્ડાઇ ક્રેટા - આ લિસ્ટમાં ચોથા નંબર પર હ્યૂન્ડાઇની ટૉપ સેલિંગ એસયૂવી કાર હ્યૂન્ડાઇ ક્રેટાનું ટૉપ વેરિએન્ટ સામેલ છે. જેને ખરીદવા પર પણ 36 અઠવાડિયા એટલે કે 9 મહિના સુધીનું વેઇટિંગ પીરિયડ આપવામાં આવી રહ્યું છે.
મહિન્દ્રા સ્કૉર્પિયો ક્લાસિક - આ લિસ્ટમાં પાંચમા નંબર પર મહિન્દ્રાની મહિન્દ્રા સ્કૉર્પિયો ક્લાસિક છે. જેને ખરીદવા પર કંપની તરફથી 1 વર્ષથી વધુ લાંબા સયમનુ વેઇટિંગ આપવામાં આવી રહ્યું છે.
મહિન્દ્રા એક્સયૂવી700 - સૌથી વધુ વેઇટિંગ પીરિયડ આપનારી કારોમાં મહિન્દ્રાની ગયા વર્ષે લૉન્ચ થયેલી મહિન્દ્રા એક્સયૂવી700 પણ સામેલ છે. આને ખરીદવા પર કંપની તરફથી એક વર્ષનો લાંબો વેઇટિંગ પીરિયડ આપવામાં આવી રહ્યો છે.