હાર્દિક પંડ્યાની પત્નીએ બેબી બંપ સાથે શેર કરી ખાસ તસવીરો, વાયરલ થઈ રહ્યા નતાશાના આ Pics
મુંબઈ: સર્બિયાઈ ડાન્સર-અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક હાલના દિવસોમાં પોતાના પ્રેગ્નેન્સી તબક્કાને ખૂબ જ એન્જોય કરી રહી છે અને ખૂબ જ ઓછા સમયમાં હાર્દિક પંડ્યાને બાળકને જન્મ આપવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએવામાં હવે નતાશા સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે પોતાના બેબી બંપની તસવીરો શેર કરી રહી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.
નતાશાએ લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નતાશા વર્ષ 2013ની ફિલ્મ સત્યાગ્રહમાં એક ડાન્સ નંબર સાથે બોલીવૂડમાં પોતાની શરૂઆત કરી હતી અને બાદમાં એક્શન જેક્શન અને ફુકરે રિટર્ન જેવીમાં ફિલ્મોમાં જોવા મળી હતી
ઉલ્લેખનીય છે કે નતાશા અને હાર્દિકે જે રીતે અચાનક સગાઈની તસવીરો શેર કરી તમામને હેરાન કરી દીધા હતા અને તેના થોડા સમય બાદ જ પોતાની પ્રેગ્નેન્સીના ન્યૂઝ આપી બધાને ચોંકાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે નતાશા અને હાર્દિકે એક બીજા સાથે લગ્ન ખૂબ જ પ્રાઈવેટ ઈવેન્ટમાં કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -