HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નીકળી બંપર ભરતી, વોક-ઈન ઈન્ટરવ્યૂના આધારે થશે પસંદગી
ભરતી અભિયાન દ્વારા કુલ 200 જગ્યાઓ ભરવામાં આવશે. આ ઝુંબેશ ઈલેક્ટ્રોનિક મિકેનિક, ફિટર, ઈલેક્ટ્રિશિયન વગેરેના ટ્રેડમાં પોસ્ટ્સ ભરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅરજી કરનાર ઉમેદવારે NCVT દ્વારા માન્ય સંબંધિત ટ્રેડમાં ITI પાસ કરેલ હોવું આવશ્યક છે.
આ પદો માટે ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટ, વોક-ઇન-ઇન્ટરવ્યુમાં પ્રદર્શન અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે.
ઈલેક્ટ્રોનિક મિકેનિક, ડીઝલ મિકેનિક, ફિટર, પ્લમ્બર, પેઈન્ટર ટ્રેડ માટે 20મી મેના રોજ ઈન્ટરવ્યુ યોજાશે. COPA, મોટર વ્હીકલ મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, ડ્રાફ્ટ્સમેન - મિકેનિકલ માટે ઇન્ટરવ્યુ 21 મેના રોજ યોજાશે. જ્યારે મશિનિસ્ટ, રેફ્રિજરેશન અને એસી, ટર્નર, ડ્રાફ્ટ્સમેન - સિવિલ, વેલ્ડર માટે ઇન્ટરવ્યુ 22 મેના રોજ યોજાશે.